
એવું માનવામાં આવે છે કે સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણના શક્તિશાળી શસ્ત્રોમાંથી એક છે. તે સૌથી સચોટ હથિયાર માનવામાં આવતું હતું. કારણ કે સુદર્શન ચક્ર એક વાર છોડવામાં આવે પછી તે દુશ્મનનો નાશ કરીને જ પરત ફરે છે

આ શસ્ત્રને કોઈપણ રીતે રોકવું અશક્ય હતું. જ્યારે પણ શ્રી કૃષ્ણે તેના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે ત્યારે, તે ક્યારેય સંહાર કર્યા વગર પાછું ફર્યું નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.