આ છે T20 વર્લ્ડકપના ટોપ-5 બોલર, વર્લ્ડકપમાં રહ્યો શ્રીલંકાના હસારંગાનો દબદબો

|

Nov 13, 2022 | 7:12 PM

T20 World Cup 2022 : ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમ બીજીવાર વિજેતા બની છે. આજે રોમાંચક ટી20 વર્લ્ડકપ 2022ની સફર પૂર્ણ થઈ છે. તેવામાં ચાલો જાણીએ આ વર્લ્ડકપના ટોપ-5 બોલરો વિશે.

1 / 6
ટી20 વર્લ્ડકપ 2022માં આ વર્ષે બોલરો એ પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે. ઓસ્ટ્રલિયાના મોટા મેદાનો પર આ વર્ષે બોલર્સે ઉછાળવાળી પીચો પર બેટ્સમેનોની કસોટી કરી હતી.

2 / 6
શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસારંગા આ વર્લ્ડકપમાં ટોપ-1 બોલર રહ્યો છે.તેણે 8 મેચોમાં 6.41ની એવરેજથી 15 વિકેટ લીધી છે.

3 / 6
ઈંગ્લેન્ડના સેમ કુરન બીજા નંબરે છે. તે 6.52ની એવરેજથી 13 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ રહ્યો છે.

4 / 6
ત્રીજા નંબર પર નેધરલેન્ડના બાસ ડે લીડ છે. તેણે 8 મેચમાં 7.48ની એવરેજ સાથે 13 વિકેટ લીધી હતી.

5 / 6
ચોથા નંબરે ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુજારબાની રહ્યો. તેણે 8 મેટમાં 12 વિકેટ લીધી હતી.

6 / 6
સાઉથ આફ્રીકાના એનિરખ નોર્ખિયા પાંચમાં નંબરે રહ્યો હતો. તેણે 5 મેચમાં 11 વિકેટ લીધી હતી.

Next Photo Gallery