
રામુ બાંભવાએ યુવાઓને જણાવ્યું હતું કે હું પોલિયો ગ્રસ્ત છું છતાં પણ પેરાપાવર લીફ્ટિંગમાં સફળ થયો છું ત્યારે યુવાનોએ મહેનત કરતા રહેવું જોઈએ એક દિવસ જરૂર તેને સફળતા મળશે.

તેણે આગળ જણાવ્યું કે જ્યારે હું હાલ દરરોજ 7 કલાકની ટ્રેનીંગ કરું છું. હાલ હું એશિયન્સ ગેમ્સ માટેની તૈયારી કરી રહ્યો છે પરંતુ હું આગામી દિવસોમાં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરું તેવું મારું સપનું છે.
Published On - 9:54 pm, Tue, 3 October 23