
ગુજરાત જાયન્ટસે પહેલી 20 મિનિટમાં 7 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટા પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે તેલુગુ ટીમે 10 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો.

PKLના ઈતિહાસમાં ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ 8 વખત સામસામે આવી ચુક્યા છે.ગુજરાત જાયન્ટ્સે 7 વખત જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે તેલુગુ ટાઇટન્સ એક સમયે જીતવામાં સફળ રહી છે. (PC - ProKabaddi )
Published On - 8:27 pm, Sat, 2 December 23