માત્ર 1 સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો નીરજ ચોપરા , કેવું રહ્યું ડાયમંડ લીગનું પ્રદર્શન

|

Sep 15, 2024 | 11:35 AM

ડાયમંડ ટ્રોફી 2024ની ફાઈનલમાં નીરજ ચોપરા બીજી વખત ઈતિહસ રચવાથી ચૂકી ગયો છે. ફાઈનલમાં નીરજ ચોપરાનો 87.86 મીટર થ્રો કરી બીજા સ્થાને રહ્યો હતો.

1 / 5
ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપરાનો ઝલવો ડાયમંડ લીગમાં પણ જોવા મળ્યો હતો. શનિવારના રોજ તેમણે ડાયમંડ લીગની ફાઈનલમાં  87.86  મીટરનો થ્રો કરી બીજા નંબરે રહ્યો હતો. 26 વર્ષીય એથ્લીટની પાસે ચેમ્પિયન બનવાની તક હતી. પરંતુ ફાઈનલ રાઉન્ડમાં તે માત્ર 1 સેન્ટીમીટરથી ચૂકી ગયો હતો.

2 / 5
 ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પહેલા સ્થાને રહ્યો હતો. ફાઈનલ રાઉન્ડમાં શાનદાર થ્રો કરતા પીટર્સે પોતાના પહેલા થ્રોમાં  87.87 મીટરનો થ્રો કર્યો હતો. નીરજ માત્ર 1 સેન્ટિમીટરના અંતરથી ચૂકી ગયો હતો.

3 / 5
ભારતનો સ્ટાર જેવલિન થ્રો ખેલાડી નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાનું ચૂકી ગયો છે. ફાઈનલમાં તેમણે બીજા સ્થાને રહી સંતોષ કરવો પડ્યો હતો. નીરજ ચોપરાએ ત્રીજા રાઉન્ડમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતુ.

4 / 5
તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ 2022માં ડાયમંડ લીગની ફાઈનલમાં ખિતાબ પોતાને નામ કર્યો હતો.નીરજ ચોપરા હજુ સુધી તેના કરિયરમાં 90 મીટરનો થ્રો કરી શક્યો નથી. 26 વર્ષના આ ભારતીય એથ્લીટે ગત્ત મહિને આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો

5 / 5
નીરજ ચોપડા, જેણે આખી સિઝન ઈજા સાથે સંઘર્ષ કર્યો, તેણે વર્ષ 2024 નિરાશા સાથે સમાપ્ત કર્યું. પેરિસ ઓલિમ્પિકમાં બીજું સ્થાન મેળવનાર ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો છે,

Next Photo Gallery