મહાઆર્યમન સિંધિયા ‘Indian Tigers & Indian Tigresses’નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, જુઓ ફોટો

|

Sep 10, 2024 | 5:23 PM

ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસેસ ટેલેન્ટ હંટ tv9 નેટવર્કની એક અભૂતપૂર્વ ફુટબોલ પહેલ છે. જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં યુવા પ્રતિભાઓને શોધવાનો અને તેમને આગળ વધારવાનો છે. મહાઆર્યમન સિંધિયા'ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસ ટેલેન્ટ હન્ટ'નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.

1 / 5
દેશના ફેમસ ફૂટબોલ પ્રેમી મહાઆર્યમન સિંધિયાને ભારતીય ટાઈગર્સ અને ટાઈગ્રેસ ટેલેન્ટ હન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.ફુટબોલની રમતમાં યુવા ખેલાડીઓને ઉત્સાહ વધારવા આ ટેલેન્ટ હંટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.બુંડેસલીગા અને ડીએફબી-પોકલના સહયોગ થી ટીવી9 નેટવર્કની આ ખાસ પહેલ છે.જેનો ધ્યેય દેશમાં યુવા પ્રતિભાઓને શોધવાનો તેમજ તેને પ્રોત્સાહિત કરવાનો છે.

2 / 5
નોઈડામાં સિંધિયાને બ્રોન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મહાઆર્યમન સિંધિયા 'ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસ ટેલેન્ટ હન્ટ'નો બ્રાન્ડ એમ્બેસેડર બનતા ટીવી 9 નેટવર્ક તરફથી શુભકામના પાઠવવામાં આવી હતી. હવે આ મિશનને નવી ઉંચાઈઓ મળશે, તેમજ જે યુવા ફુટબોલ ક્ષેત્રમાં સપનું સાકર કરવા માંગે છે તેને ખુબ જ પ્રોત્સાહન મળશે.

3 / 5
આ દરમિયાન મહાઆર્યમન સિંધિયાએ ફુટબોલ પ્રેમી અને યુવાઓમાં કૌશલ વિકાસ માટે એક જનુની વ્યક્તિ તરીકે ફેમસ છે. તેમણે કહ્યું ફુટબોલ મારા દિલની ખુબ જ નજીક છે. આપણા દેશમાં એવા યુવા ખેલાડીઓ છે. તેનામાં આ ક્ષમતા છુપાયેલી છે.'ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસ ટેલેન્ટ હન્ટ' એક એવું અભિયાન છે જેનાથી યુવા ખેલાડીઓ માટે નવા દરવાજા ખુલશે.

4 / 5
  ટીવી 9 નેટવર્કના એમડી અને સીઈઓ બરુણ દાસે કહ્યું અમે ગ્રેટ ઈન્ડિયન ફુટબોલ ડ્રીમને સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. 'ઈન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસ ટેલેન્ટ હન્ટ' મારા માટે એક પર્સનલ પ્રોજેક્ટ છે. યુવા ફુટબોલર પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને તેને સપોર્ટ કરવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, આ અભિયાનની સાથે મહાઆર્યમન સિંધિયાનું જોડાવું ઐતિહાસિક છે. જેનાથી યુવા ખેલાડીઓમાં જોશ વધશે. ભારતીય ફુટબોલના ભવિષ્ય પર સાર્થક પ્રભાવ પડશે.

5 / 5
જર્મન ફુટબોલ એસોશિએશનના ગ્લોબ મીડિયાના નિર્દેશક ડોમહોલ્જે ટીવી9 નેટવર્કની આ પહેલ પર શુભકામના આપી છે. તેમણે બ્રાન્ડ એમ્બેસેડર સિંધિયાને જર્મનીમાં ફુટબોલ ટીમની મેચ જોવા માટે પણ આમંત્રિત કર્યા છે.

Published On - 4:43 pm, Tue, 10 September 24

Next Photo Gallery