Rohan Bopanna Love Story: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાની લવ સ્ટોરી છે ખુબ સુંદર, ચાહકોએ તેમની પત્નીને ગણાવી સૌથી સુંદર મહિલા

એક સમયે ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સમાં બોપન્નાની હાર (Rohan Bopanna )ની ચર્ચા ન થઈ ત્યારે તેની પત્નીએ તેની સુંદરતા માટે વધુ હેડલાઈન્સ બનાવી. રોહન બોપન્નાની પત્ની સુપ્રિયા અન્નૈયા મનોવિજ્ઞાની છે.

| Updated on: May 01, 2024 | 3:33 PM
4 / 6
 રોહન બોપન્ના અને સુપ્રિયા બંનેને એક પુત્રી છે. સુપ્રિયા Psychologist છે. રોહન અને સુપ્રિયા 2010 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સુપ્રિયા રોહનના પિતરાઈ ભાઈની મિત્ર હતી. બંને એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.

5 / 6
તમને જણાવી દઈએ કે રોહિત બોપન્ના અને સુપ્રિયા અન્નૈયા બંને વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

6 / 6
રોહન કર્ણાટકના કુર્ગનો રહેવાસી છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને એક પુત્રી ત્રિધા બોપન્ના છે.ખૂબ જ સુંદર અન્નૈયા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Published On - 2:24 pm, Fri, 8 September 23