ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે પ્રથમ ટી20 મેચ, જાણો ટોપ 10 ઓલરાઉન્ડર ખેલાડીઓનું લિસ્ટ

|

Nov 22, 2023 | 6:46 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર ભારતમાં જ જંગ જામશે. આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી-20 મેચ રમાવાની શરૂઆત થશે. જેમાં પ્રથમ ટી-20 મેચ વિશાખાપટ્ટનમમાં 23 નવેમ્બર એટલે કે આવતીકાલે રમાશે. ત્યારબાદ બાકીની મેચ 26 નવેમ્બરે તિરૂવનંતપુરમ, 28 નવેમ્બરે ગુવાહાટી, 1 ડિસેમ્બરે રાઈપુર અને છેલ્લી અને પાંચમી મેચ 3 ડિસેમ્બરે બેંગલુરૂમાં રમાશે.

1 / 10
સાકિબ અલ હસન: આઈસીસી દ્વારા 2023માં ટોપ પર રહેલા ઓલરાઉન્ડર ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બાંગ્લાદેશનો ખેલાડી સાકિબ અલ હસન નંબર વન પર છે. અત્યાર સુધીમાં ટી20 ઈન્ટરનેશનલમાં સાકિબ અલ હસને 117 મેચ રમી છે.

2 / 10
હાર્દિક પંડ્યા: ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાનો નંબર આ લિસ્ટમાં બીજા નંબર છે. જેને 226 પોઈન્ટ રેટિંગ મળ્યા છે. હાર્દિકે અત્યાર સુધી 92 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 1348 રન ફટકાર્યા છે. ત્યારે 73 વિકેટ પોતાના નામે કરી છે.

3 / 10
મોહમ્મદ નબી: અફઘાનિસ્તાનના આ ખેલાડીનું નામ ઓલરાઉન્ડર ખેલાડીના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. જેને અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 1825 રન કર્યા છે અને 87 વિકેટ લીધી છે.

4 / 10
એઈડન મકરમ:  સાઉથ આફ્રિકાનો આ ઓલરાઉન્ડર ખેલાડી આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેને માત્ર 37 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 1063 રન ફટકાર્યા છે અને 9 વિકેટ પોતાના નામે કરી છે.

5 / 10
જે.જે.સ્મિત: નામિબિયાના ખેલાડીનું નામ આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. જેને 37  ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 648 રન બનાવ્યા છે અને 39 વિકેટ લીધી છે. સાથે જ બે અડધી સદી ફટકારી છે.

6 / 10
સિંકદર રઝા: ઝિમ્બાબ્વેના આ ખેલાડીએ 71  ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 1436 રન ફટકાર્યા છે, જેમાં 8 અડધી સદી ફટકારી છે, સાથે જ બોલિંગમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. 71 મેચમાં તેને 42 વિકેટ પોતાના નામે કરી છે.

7 / 10
માર્કસ સ્ટોઈનિસ: ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ખેલાડીનું પ્રદર્શન બોલિંગ અને બેટિંગ બંનેમાં સારૂ છે. ખેલાડીએ 54 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2 અડધી સદી ફટકારીને કુલ 846 રન કર્યા છે. ત્યારે 23 વિકેટ લીધી છે.

8 / 10
ગેરહાર્ડ ઇરાસ્મસ: ઓલરાઉન્ડરમાં આઠમાં નંબરે નામિબિયાના ખેલાડી ગેરહાર્ડ ઇરાસ્મસનું નામ આવે છે. જેને 46 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1066 રન કર્યા છે. જેમાં 1 અડધી સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. સાથે જ 28 વિકેટ પણ પોતાના નામે કરી છે.

9 / 10
વાનિન્દુ હસરંગા:  શ્રીલંકન ખેલાડી વાનિન્દુ હસરંગા પણ સારો ઓલરાઉન્ડર ખેલાડી છે, જેને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક અડધી સદી સાથે 533 રન કર્યા છે અને 91 વિકેટ પણ લીધી છે.

10 / 10
સાદાબ ખાન: પાકિસ્તાની ખેલાડીનું આ લિસ્ટમાં 10માં નંબર પર છે. જેને 92 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 569 રન ફટકાર્યા છે અને 104 વિકેટ લીધી છે.

Next Photo Gallery