Cristiano Ronaldoએ મચાવી ધમાલ, Al Nassar માટે ત્રીજી મેચમાં ફરી માર્યા હેટ્રિક ગોલ

|

Feb 26, 2023 | 11:05 AM

પોર્ટુગલનો રોનાલ્ડો ફરી એકવાર પોતાની રમતને કારણે ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે એક લીગ મેચમાં કમાલ કરી હતી, જેને કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે.

1 / 5
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં હોટ-ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે શનિવારે સાઉદી પ્રો લીગમાં ફરી એકવાર કમાલ કરી હતી.

2 / 5
તેણે અલ નાસર માટે પોતાની ત્રીજી મેચમાં જ આ કમાલ કરી હતી. તેણે ત્રણ મેચમાં આ બીજી હેટ્રિક મારી છે.

3 / 5
અલ નાસરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હેટ્રિક ગોલથી ડમાક ટીમ સામે 3-0થી જીત મેળવી હતી.

4 / 5
આ સાથે તેણે પોતાના કરિયરના 827 ગોલ પૂરા કર્યા છે. તે ખરા અર્થમાં દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર બની ગયો છે.

5 / 5
 ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમે સાઉદી પ્રો લીગ ટેબલમાં ટોચ પર તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.

Published On - 11:04 am, Sun, 26 February 23

Next Photo Gallery