
તમને જણાવી દઈએ કે, રોનાલ્ડો અને જૉર્જિના 2016માં પહેલી વખત એક સ્ટોરમાં મળ્યા હતા. જૉર્જિના આ સ્ટોરમાં કામ કરતી હતી. પહેલી મુલાકાત બાદ બંન્નેની મિત્રતા વધી હતી અને બંન્ને સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો હતો.

રોનાલ્ડોએ વર્ષ 2004માં ક્રોએશિયા વિરુદ્ધ મેચમાં પોતાના કરિયરના 900 ગોલ કર્યા હતા. આવું કરનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ સિવાય તે પોતાના કરિયરમાં અનેક મોટી સફળતાઓ પોતાના નામ કરી ચૂક્યો છે. સાઉદી પ્રો લીગમાં અલ નસર વિરુદ્ધ રમતા અત્યારસુધી 30 મેચમાં 25 ગોલ કર્યા છે.

40 વર્ષીય રોનાલ્ડોને ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. 1 બાળકનું મોત થયું છે

રોનાલ્ડોએ જે વીંટી સાથે જ્યોર્જીનાને પ્રપોઝ કર્યું હતું તેની કિંમત દસ લાખ યુએસ ડોલર એટલે કે 8.76 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યોર્જીના ઘણીવાર રોનાલ્ડો અને બાળકો સાથેનો ફોટો શેર કરે છે.
Published On - 2:18 pm, Tue, 12 August 25