Breaking News: લિયોનેલ મેસ્સીના માથે તૂટ્યો દુઃખનો પહાડ, 68 વર્ષની ઉંમરે તેના પિતાનું નિધન

FIFA વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના પિતાનું અવસાન થયું હતું. દરેક પિતાની જેમ, જોર્જ મેસ્સીએ પણ પોતાના પુત્રને સફળ બનાવવા માટે સખત મહેનત કરી, પરંતુ અન્ય પિતાઓથી વિપરીત, લિયોનેલ મેસ્સી મહાન ફૂટબોલર બન્યો પછી પણ તેમણે પોતાના પુત્રને મદદ કરવાનું અને તેના કામનું ધ્યાન રાખવાનું ચાલુ રાખ્યું હતું. 68 વર્ષની વયે તેમની નિઘન થયું હતું.

| Updated on: Aug 08, 2026 | 9:24 PM
1 / 5
મહાન ફૂટબોલ સ્ટાર અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના માથે તૂટ્યો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તે તાજેતરના વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશામાંથી બહાર આવી રહ્યો હતો અને હવે તેના પિતાના મૃત્યુના શોકમાં ડૂબી ગયો છે.

2 / 5
 આર્જેન્ટિનાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિયોનેલ મેસ્સીના પિતા જોર્જ મેસ્સીનું 68 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા જોર્જનું તેમના વતન આર્જેન્ટિનાના રોઝારિયોની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું.

3 / 5
2026 ના વર્લ્ડ કપ દરમિયાન મેસ્સીના પિતાના સ્વાસ્થ્ય વિશે અહેવાલો સામે આવ્યા હતા. પરિવારે એક નિવેદન બહાર પાડીને ગોપનીયતાનો આદર કરવા અને અફવાઓ અને અટકળોથી દૂર રહેવાની વિનંતી કરી હતી.

4 / 5
ફૂટબોલમાં લિયોનેલ મેસ્સીના ટોપ પર પહોંચવામાં જેટલું યોગદાન તેના ટેલેન્ટનું રહ્યું તેટલું જ તેના પિતાનું પણ યોગદાન હતું.  જ્યારે મેસ્સી 13 વર્ષનો હતો, ત્યારે જોર્જે તેને રોઝારિયોથી સ્પેન લાવ્યો, જ્યાં તેણે બાર્સેલોના સાથે કરાર કર્યો.

5 / 5
ત્યારથી, જોર્જ લિયોનેલ મેસ્સીની કારકિર્દીના તમામ મોટા નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી, કારણ કે તે તેના પુત્રના એજન્ટ તરીકે સેવા આપી રહ્યો હતો. મેસ્સીના કરારથી લઈને તેના કમર્શિયલ કોન્ટ્રાક્ટ અને નવા ક્લબની પસંદગી સુધી, જોર્જેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે મેસ્સીએ હંમેશા દરેક મોટા નિર્ણયમાં તેના પિતાના અભિપ્રાયને પ્રાથમિકતા આપી હતી. (PC: Getty Images)

Published On - 9:23 pm, Sat, 8 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.