પેરિસ ઓલિમ્પિકના ત્રણ મહિના પહેલા ભારત માટે ખરાબ સમાચાર, ભારતીય મહિલા બોક્સર થઈ સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકને હવે માત્ર ત્રણ મહિના બાકી છે. પરંતુ આ પહેલા ભારત માટે માત્ર ખરાબ સમાચાર આવી રહ્યા છે. NADAએ ભારતીય મહિલા બોક્સર પરવીન હુડાને સસ્પેન્ડ કરી દીધી છે.