આ તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 30 લાખથી પણ વધુ ફેન્સ જોવા મળી રહયા છે.

સોનાલીએ સિમ્પલ અને સ્ટડેડ જવેલરી સાથે તેનો આ શાનદાર લૂક પૂર્ણ કર્યો છે.

સોનાલી બેન્દ્રેએ આ બીજા ફોટોશૂટ માટે પિન્ક કલરના જેકેટ કો ઓર્ડ સેટ્સ પર તેની પસંદગી ઉતારી છે. આ માટે તેણીએ સોનમ & પારસ મોદીના આ ડિઝાઈનર કટુરને ગોર્જીયસ રીતે કેરી કર્યું છે.

આ તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે 30 લાખથી પણ વધુ ફેન્સ જોવા મળી રહયા છે.