
બંને કલાકારોના ચાહકો આ જોડીને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં સોનલ ચૌહાણ લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે સોનલ ચૌહાણ તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે તેના જીવનની પળો શેર કરે છે.