
કોઈએ તો હેરી પોટર પ્રોફેસર સ્નેપના ફોટા સાથે દેશી ભાષામાં એકદમ ફની મિમ બનાવ્યો હતો.

તો કોઈએ કટાક્ષ કર્યો કે WhatsAppની સ્ટોરી જોવાઈ ગઈ એના પર પણ નજર રાખવામાં આવે છે.

કોઈએ મિમમાં રામાંનાદ સાગરની રામાયણના અંદાજમાં WhatsAppની ચતુરાઈ પર કટાક્ષ કર્યો.

અક્ષય કુમારના મિમ વગર મિમ વોર તો અધૂરી જ રહી જાય ને.