
બદામ : ગ્લોઈંગ સ્કિન માટે બદામને બેસ્ટ સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં મળતું વિટામિન-ઈ ત્વચા માટે જરૂરી છે. નિયમિત બદામ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર રહે છે. આટલું જ નહીં બદામ તમારા વાળના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે.

જો તમે ત્વચામાં ગ્લો લાવવા માંગતા હોવ તો દુલ્હન માટે ઓટમીલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક ચરબીની અસર ઘટાડે છે. ઓટમીલ બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વને પણ અટકાવે છે.