Rose Day 2022: આજે કોઈ પણને ગુલાબ અપાતા પહેલા વાંચો આ, અલગ-અલગ કલરના ગુલાબનું છે મહત્વ

|

Feb 07, 2022 | 10:13 AM

Valentine’s Week 2022: રોઝ ડે પર કપલ્સ એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે રોઝ ડે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન વીકની રાહ જોતા હોય છે.

1 / 6
લાલ ગુલાબ

લાલ ગુલાબ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તેને લાલ ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. ( PS : pixabay)

લાલ ગુલાબ લાલ ગુલાબ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તેને લાલ ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. ( PS : pixabay)

2 / 6
ગુલાબી ગુલાબ  જો તમને કોઈ ગમતું હોય તો તમે તેને ગુલાબી ગુલાબ આપી શકો છો. ગુલાબી ગુલાબના રંગનો બીજો અર્થ છે, તે છે મિત્રતા. જો તમારો કોઈ મિત્ર તમને ગુલાબી ગુલાબ આપે છે, તો તેનો અર્થ એ છે કે તે આ મિત્રતાને મહત્વપૂર્ણ માને છે અને આ મિત્રતા માટે તમારો આભાર માને છે.  (ps : Pixabay)

3 / 6
પીળું ગુલાબ  જો કોઈ તમને પીળું ગુલાબ આપે છે, તો તેનો અર્થ એ છે કે તે તમારી સાથે મિત્રતા કરવા માંગે છે. પીળા ગુલાબ મિત્રતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. (PS : pintereste)

4 / 6
ઓરેન્જ ગુલાબ  ઓરેન્જ ગુલાબ પ્રેમની અભિવ્યક્તિનું પ્રતીક છે. એટલે કે, જો તમને કોઈ ગમતું હોય, તો તમે તેને ઓરેન્જ ગુલાબ આપીને તમારા મનની વાત કહેવાનો પ્રયાસ કરી શકો છો. (ps : Pixabay)

5 / 6
સફેદ ગુલાબ  સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. તેવી જ રીતે, સફેદ ગુલાબ એ ફરિયાદો દૂર કરીને આગળ વધવાનું પ્રતીક છે. જો તમે કોઈની માફી માંગવા માંગો છો, તો તમે તેને રોઝ ડે પર સફેદ ગુલાબ આપી શકો છો. ( PS : pixabay)

6 / 6
કાળું ગુલાબ  કાળું ગુલાબ દુશ્મનીનું પ્રતીક છે. આ રંગનું  ગુલાબ નફરતનું પ્રતિનિધિત્વ કરે છે. વેલેન્ટાઈન ડે એ પ્રેમનું વીક છે, તેથી રોઝ ડે પર કાળા ગુલાબ આપવાનો આ યોગ્ય સમય નથી.( PS : pixabay)

Published On - 10:00 am, Mon, 7 February 22

Next Photo Gallery