કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માલદીવમાં મનાવશે ન્યૂ યર, એરપોર્ટ પર સાથે સ્પોટ થયા સ્ટાર્સ

|

Dec 28, 2021 | 5:07 PM

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ સંબંધનો સ્વીકાર કર્યો નથી.

1 / 5
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેએ તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી, પરંતુ બંનેના હેંગઆઉટ્સ, લંચ કે ડિનર ડેટ કોઈનાથી છુપાયેલી નથી.

2 / 5
બંને આજે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો બંને માલદીવમાં વેકેશન માણવા જઈ રહ્યા છે. કદાચ બંને ત્યાં સાથે નવું વર્ષ ઉજવવાના હોય.

3 / 5
આ દરમિયાન કિયારાએ ટાઈ એન્ડ ડાઈ શોર્ટ કેઝ્યુઅલ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે એકદમ શાનદાર લાગી રહી હતી.

4 / 5
જ્યારે સિદ્ધાર્થે ગ્રે જેકેટ અને ડાર્ક બ્લુ કાર્ગો પેન્ટ પહેર્યું હતું. સાથે જતી વખતે બંનેએ મીડિયા ફોટોગ્રાફર્સને બાય પણ કહ્યું. મતલબ કે બંને હવે પોતાના સંબંધોને કોઈથી છુપાવવા માંગતા નથી.

5 / 5
જો કે, આ વર્ષનું સ્વાગત પણ કિયારા અને સિદ્ધાર્થે સાથે કર્યું હતું. જો કે બંનેએ તેના કોઇ ફોટો શેર કર્યા ન હતા. આ સિવાય બંનેની ફિલ્મ શેર શાહ પણ આ વર્ષે રિલીઝ થઈ હતી જે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.

Next Photo Gallery