નવા વર્ષની ઉજવણી કરીને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુંબઈ જવા રવાના, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી. બંને વેકેશન પર હતા ત્યારે પણ સાથે જોવા મળ્યા હતા અને આજે ફરી બંને એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:45 AM
4 / 5
આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. આ વખતે તેણે પેપરાઝીની સામે પોઝ આપ્યો ન હતો.

આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. આ વખતે તેણે પેપરાઝીની સામે પોઝ આપ્યો ન હતો.

5 / 5
એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાએ રણથંભોરમાં નવા વર્ષની ઉજવણી કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાએ રણથંભોરમાં નવા વર્ષની ઉજવણી કરી હતી.