Social Media: શ્વેતા તિવારીની પુત્રી Palak Tiwari નું ઈન્સ્ટાગ્રામ પર કમબેક, જબરદસ્ત લુકમાં આવી નજર

|

Jun 05, 2021 | 5:37 PM

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયાની સેંસેશન છે. થોડા સમય માટે પલક તિવારી સોશિયલ મીડિયાથી ગાયબ હતી.

1 / 9
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયાની સેંસેશન છે. પલકે હજી સુધી ટીવી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ નથી કર્યો, પરંતુ તેના લુક અને પોસ્ટ્સ વિશેની ચર્ચા બધે જ ચાલતી રહે છે. ઘણા લોકો પલક તિવારીને ભારતના કાઇલી જેનર પણ કહે છે.

2 / 9
થોડા સમય માટે પલક તિવારી સોશિયલ મીડિયાથી ગાયબ હતી. પલક તિવારીએ તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિષ્ક્રિય કર્યું હતું, જેના કારણે ચાહકો તેમને શોધી શક્યા ન હતા. જોકે હવે તે પાછી આવી ગઈ છે.

3 / 9
પલક તિવારીએ થોડા સમય માટે પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. હવે તે પરત આવી ગઈ છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જેને જોઈને ચાહકોના દિલ ખુશ થઈ ગયા છે.

4 / 9
પલકે બેઝ કલરનો ક્રિસ-ક્રોસ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં, તેના સુંદર ડ્રેસની સાથે, તેના ખુલ્લા વાળ, સરસ મેકઅપ અને આંખોથી નજર હટાવી મુશ્કેલ બને છે.

5 / 9
ફોટાઓ શેર કરતી વખતે પલક તિવારીએ લખ્યું, 'ઉપ્સ તે પાછી આવી છે. અને તેણે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટીમ સાથે કામ કર્યું. પલક તિવારીના ચાહકો ખૂબ જ ખુશ છે. ચાહકો કમેન્ટ વિભાગમાં પલકની પ્રશંસા કરતા થાકતા નથી.

6 / 9
પલક તિવારીની પ્રશંસા કરતા એક ચાહકે લખ્યું કે, 'આ એક હોશ ઉડાવી દેવા વાળુ કમબેક હતું.' બીજા એક ચાહકે લખ્યું, 'આખરે તમે પાછા આવ્યા.' તેમજ ઘણા ચાહકોએ પલકને તેના ગુમ થવાનું કારણ પૂછતા નારાજગી અને દુ:ખ વ્યક્ત કર્યું છે.

7 / 9
તમને જણાવી દઈએ કે પલક તિવારી જલ્દી ફિલ્મ રોઝીથી પોતાનું ફિલ્મ ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ હોરર મૂવીનાં ત્રણ ભાગ હશે, જેમાં પલક મુખ્ય પાત્ર ભજવશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ કામ કરશે. વિવેક આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

8 / 9
આ અગાઉ પલક તિવારી ટીવીની એક જાહેરાતમાં જોવા મળી હતી. જાહેરાતને ચાહકોએ ખુબ પસંદ કરી હતી અને પલકના કામની પણ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, શ્વેતા તિવારી કહે છે કે પુત્રીનો અભ્યાસ પુરો થયા બાદ જ તે તેને અભિનયની દુનિયામાં પ્રવેશ આપવા દેશે.

9 / 9
શ્વેતા તિવારી વિશે વાત કરીએ તો આ દિવસોમાં તે ખતરોં કે ખિલાડી ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શોમાં તેમની સાથે અભિનવ શુક્લા સહિત અન્ય ટીવી કલાકારો પણ છે. શ્વેતા તિવારીના અંગત જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે. તેમના પતિ અભિનવ કોહલી સાથે તેમના સંબંધ ખરાબ ચાલી રહ્યા છે.

Next Photo Gallery