Shweta Tiwariની દિકરી પલકે પોતાના બોલ્ડ લુકથી જીત્યા ફેન્સના દિલ, ફોટોઝ જોઇને બોલ્યા OMG

અભિનેત્રી શ્વેતા તિવારીની (Shweta Tiwari) પુત્રી પલક તિવારી (Palak Tiwari) આજકાલ પોતાની ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સમયાંતરે પોતોના બોલ્ડ ફોટોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 5:46 PM
અભિનેત્રી શ્વેતા તિવારીની (Shweta Tiwari) પુત્રી પલક તિવારી (Palak Tiwari) આજકાલ પોતાની ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે રોઝી ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે.

1 / 6
પલક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને માતા શ્વેતાની જેમ જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

2 / 6
પલકે આજે તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

3 / 6
તસવીરોમાં તે ઓફ-વ્હાઇટ કલરના પેન્ટ અને ટોપ સાથે ડેનિમ શોર્ટ જેકેટ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે.

4 / 6
તસવીરોમાં પલક અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

5 / 6
પલકના ફોટા પર તેના ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - હોટ જ્યારે બીજાએ લખ્યું - સુંદર.

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">