
પલક એક પ્રાઇવેટ વ્યક્તિ છે અને તે ઈચ્છતી નથી કે તેના વિશે કોઈ ખોટી અફવાઓ ફેલાય, તેથી તે સાર્વજનિક સ્થળે મિત્રો સાથે કેપ્ચર થવાનું ટાળે છે.

તમને જણાવી દઈએ કે પલક તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય થઇ જ્યારે હાર્ડી સંધુ સાથે તેણે બિજલી સોન્ગ કર્યું હતું. બંનેનું આ ગીત હિટ રહ્યું છે અને ચાહકો સોશિયલ મીડિયા પર પણ આ ગીતના ઘણા વીડિયો બનાવી રહ્યા છે.