હિંમતનગરની તીરંદાજ શ્વેતા રાઠોડે નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દિકરીએ 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં આર્ચરી ચેમ્પિયનશિપમાં ઝળકી છે. હાપા ગામની દીકરીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પર નિશાન તાક્યા છે. તે આ ત્રણેય મેડલ મેળવવામાં સફળ રહેવાનું ગર્વ મેળવી છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી શ્વેતાબા રાઠોડ આર્થિક રીતે સંઘર્ષ કરતા પરિવારમાંથી આગળ આવીને ગામ અને પિતાનું ગર્વ વઘાર્યુ છે.

| Updated on: Dec 19, 2023 | 8:20 PM
4 / 5
અંડર 17 વય જૂથમાં સાબર સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના આર્ચરી કૌશલ્યને લઈ હાપા પ્રાથમિક શાળા પરિવાર અને રાજેન્દ્રસિંહ પરમારે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતુ. જેને લઈ તેને સાબર સ્ટેડિયમમાં આવેલ સાબર સ્પોર્ટ્સ સ્કૂલમાં (DLSS હિંમતનગર) અભ્યાસ માટે એડમીશન લેવામાં આવ્યું હતું.

5 / 5
આર્ચરીમાં ત્રણ મેડલ પર નિશાન તાકનારી શ્વેતાબા રાઠોડના પિતા હિંમતનગરની એક કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે 9 હજાર રુપિયાના પગારમાં નોકરી છે. જ્યારે તેના કૌશલ્યને જોઈ નાનકડા ગામડાએ 1 લાખ રુપિયા ફાળો એકઠો કરીને બેંક એકાઉન્ટમાં જમા કર્યો છે. 4 લાખનું વિદેશી ખરીદવાનું લક્ષ્ય રાખીને આ ફાળો એકઠો કરવામાં આવ્યો છે. તો અન્ય સ્થાનિક આગેવાનો પણ તેના કૌશલ્ય અને ધગશને જોઈ મદદ માટે આગળ આવ્યા છે.

Published On - 8:19 pm, Tue, 19 December 23