Shehnaaz Gill Photoshoot: શહનાઝ ગિલે કરાવ્યું હોટ ફોટોશૂટ, એકટ્રેસની બોલ્ડ તસવીરો વાયરલ

બિગ બોસ 13માં આવ્યા બાદ શહનાઝે (Shehnaaz Gill) પોતાની હેલ્થ પર ખાસ ધ્યાન આપ્યું અને જ્યારે તે મીડિયા સામે આવી તો બધા તેના ટ્રાન્સફોર્મેશનના ફોટા જોતા રહ્યા.

| Updated on: Jun 14, 2022 | 6:57 PM
4 / 5
શહનાઝે ફોટોશૂટ માટે સફેદ રંગનો ઓર્ગેન્ઝા રફલ ડ્રેસ પહેર્યો હતો. તેણે તેનો મેકઅપ ખૂબ જ સિંપલ રાખ્યો હતો અને તેના વાળ ખૂબ જ અવ્યવસ્થિત હતા. શહનાઝનો ઓવરઓલ લુક ખૂબ જ સારો લાગી રહ્યો છે.

5 / 5
આ તસવીરોમાં શહનાઝ ગીલનું બોડી ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિગ બોસ 13માં આવ્યા બાદ શહનાઝે પોતાની હેલ્થ પર ખાસ ધ્યાન આપ્યું અને જ્યારે તે મીડિયા સામે આવી તો બધા તેના ટ્રાન્સફોર્મેશનના ફોટા જોતા રહ્યા હતા.

Published On - 5:41 pm, Tue, 14 June 22