નવા વર્ષમાં તમારા મિત્રો અને પરિવારજનોને મોકલો આ ખાસ શાયરી
નવુ વર્ષ આવવાના હવે ગણતરીના દિવસોની જ વાર છે. નવા વર્ષમાં આપણે બધા જ એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ આપતા હોઈએ છીએ. તો આજે અમે તમારા માટે નવા વર્ષમાં તમારા મિત્રો સાથે શેર કરો તેવી શાયરી લઈને આવ્યા છીએ.