એટિટ્યુડ શાયરી : તમારા એટિટ્યુડથી ભરેલા મિત્રો સાથે આ ખાસ શાયરી શેર કરો
દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના લખાણ વાંચનો શોખ હોય છે. જેમાં મોટા ભાગના યુવાનોને નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અથવા તો કોઈ ખાસ પ્રસિદ્ધ વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી પુસ્તક વાંચતા હોય છે. જે સામાન્ય રીતે જીવનકથા હોઈ શકે છે. પરંતુ આ બધા માંથી પણ એક વર્ગ એવો છે. જેને શાયરી,ગઝલ, કવાલી સહિતના લખાણ વાંચવામાં રસ ધરાવે છે. તો આજે અમે તમારા માટે એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છે.