પેરેન્ટ્સ શાયરી : જીવનની અમૂલ્ય ભેટ તમારા માતા- પિતા સાથે શેર કરો આ ખાસ શાયરી
આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવી છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો ભણી ઘણી પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે.