Shani Jayanti 2025: શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ, તમામ થાય છે કષ્ટો દૂર

Shani Jayanti 2023: જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક યા બીજા સમયે સાડેસાતી અને ઢૈયાનો સામનો કરવો જ પડે છે, આવી સ્થિતિમાં શનિ દોષને દૂર કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

| Updated on: May 27, 2025 | 10:38 AM
4 / 6
થિરુનાલ્લારુ મંદિર (તામિલનાડુ)-શનિદેવનું આ મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લામાં છે. માન્યતા અનુસાર બે નદીઓની વચ્ચે આવેલા આ મંદિરમાં શનિદેવની સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો શનિ દોષથી મુક્તિ મળે છે. જ્યારે શનિ બદલાય છે ત્યારે આ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

5 / 6
શનિ ધામ મંદિર (દિલ્હી)-રાજધાની દિલ્હીના છતરપુર વિસ્તારમાં આ પ્રખ્યાત શનિ મંદિર છે. શનિદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અહીં છે. અહીં દૂર-દૂરથી લોકો શનિદેવની પૂજા કરવા આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરના દર્શન કરવાથી શનિદોષ દૂર થાય છે.પુરુષ ભક્તો મંદિર પરિસરમાં સ્નાન કરીને શનિદેવને સરસવનું તેલ ચઢાવે છે.

6 / 6
શનિ મંદિર (કર્ણાટક)-આ શનિ ધામ કર્ણાટકના તુમકુર જિલ્લામાં છે. આ મંદિરની ખાસ વાત એ છે કે શનિદેવ કાગડા પર બિરાજમાન છે. માન્યતા અનુસાર, જેમની કુંડળીમાં શનિદોષ હોય છે, જો તેઓ વિધિ-વિધાન અનુસાર પૂજા કરે છે, તો તેમને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આ શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં લોકો શનિદેવના દર્શન કરવા મંદિરે પહોંચે છે.

Published On - 11:46 am, Wed, 17 May 23