3 / 5
Hyundai Ioniq 5 EVના ફીચર્સની વાત કરવામાં આવે તો Ioniq 5 EV ડ્યુઅલ ઇન્ટિગ્રેટેડ 12.3 ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં ઈન્ફોટેઈનમેન્ટની સાથે ડ્રાઈવર ડિસ્પ્લેનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વાયરલેસ ફોન ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેની સુરક્ષા વિશેષતાઓમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 360 ડિગ્રી કેમેરા અને એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.