Gujarati News Photo gallery Selfie without makeup of Rani Chatterjee went viral on social media, fans said MashaAllah
Photos : રાની ચેટર્જીએ વગર મેકઅપ શેર કરી સેલ્ફી, ફેન્સ બોલ્યા – Wahh…
રાની ચેટર્જી ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે. બહુ ઓછી અભિનેત્રીઓ મેકઅપ વગર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ રાનીએ પોતાની તસવીરો શેર કરી છે અને ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.


રાની ચેટર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મેકઅપ વગરની કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈને તેના ચાહકોને તેની સાદગીના વખાણ કરી રહ્યા છે. તે મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
1 / 5

તસવીરો શેર કરતાં રાનીએ કેપ્શનમાં લખ્યું છે કે હું ઘણી સકારાત્મકતા સાથે કામ પર પરત ફરી રહી છું. આ તસવીર તેણે શૂટિંગ સેટ પર ખેંચી છે.
2 / 5

આ તસવીરોમાં રાની તેના મેકઅપ રૂમમાં જોવા મળી રહી છે. અને તેણે મેકઅપ પહેલા લીધેલી સેલ્ફી અપલોડ કરી છે.
3 / 5

રાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, આજકાલ સોશિયલ મીડિયા પર તેની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. રાનીએ ઘણું વજન ઘટાડ્યું છે.
4 / 5

રાનીએ હાલમાં જ તેની આગામી ફિલ્મ 'ભાભી મા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેની ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
5 / 5
Related Photo Gallery

પહલગામ હુમલાના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? : પ્રેમાનંદ મહારાજ

IPL 2025માં જમ્મુ-કાશ્મીરના ખેલાડીની એન્ટ્રી, KKRમાં જોડાયો

સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?

પાકિસ્તાનને મોટો ઝટકો ! કરાચી સ્ટોક એક્સચેન્જનું પોર્ટલ ડાઉન

લગ્ન જીવનમાં મધુરતા ઇચ્છો છો, તો ચાણક્ય નીતિના ખાસ ગુણ અપનાવો

વોટર બર્થ ડિલીવરીના ફાયદા અને ગેરફાયદા જાણો

રેલવેએ કટરા-નવી દિલ્હી રૂટ માટે શરૂ કરી ખાસ ટ્રેન

પીએફ ખાતાધારકો માટે ખુશખબર, હવે EPFO 3 દિવસમાં 5 લાખ રૂપિયા આપશે

ઘરમાં શમીનો છોડ લગાવવો શુભ છે કે અશુભ, જાણો

ફવાદ ખાનની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય

આ ટીમ IPL 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની?

શું ફ્રિજને 24 કલાક સતત ચલાવવું જોઈએ કે પછી 1-2 કલાલ બંધ રાખવું જોઈએ?

યુરોપ-અમેરિકા જવું હવે થશે મોંઘું ! ફ્લાઇટના ભાડું થશે મોંઘું જાણો કેમ

બાળકને પસંદ આવતા આમ પાપડ ઘરે જ બનાવો, આ રહી સરળ ટીપ્સ

સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો, જાણો 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું

આવો છે ગુજરાત ટાઈટન્સના નેહરાજીનો પરિવાર

APMC: મહેસાણાના વિસનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7850 રહ્યા

રાવલ અટક જ નહીં બહાદુર વ્યક્તિને આપવામાં આવતું બિરુદ છે, જાણો ઈતિહાસ

શું પરિણીત બહેન તેના ભાઈની મિલકતમાં દાવો કરી શકે?

14 કરોડમાં કર્યો રિટેન, 8 મેચમાં છોડ્યા 4 કેચ

આ 5 લોકોની સેવા કરવાથી બદલાઈ જશે તમારી કિસ્મત, જાણો શાસ્ત્રો અનુસાર

તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ?

કોહલીને 7 વાર આઉટ કરનાર 10 વર્ષથી ભોગવી રહ્યો છે 'સજા'

Pahalgam Attack ને લઈ ભારતમાં આ સ્થળે NIA ના દરોડા

કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે? જાણી લો ચમત્કાર

અદાણી-અંબાણીને પાછળ છોડી આ દિગ્ગજ નીકળ્યા આગળ

માત્ર 107 રૂપિયામાં 35 દિવસની વેલિડિટી, ડેટા-કોલિંગનો પણ મળશે લાભ

બંધ દુકાનો અને ચારેબાજુ છવાયો સન્નાટો, જુઓ પહેલગામના અટેક પછીના ફોટો

પ્રભાસની નવી ફિલ્મની હિરોઈન પર પ્રતિબંધની માંગ ઉઠી

શું તમે અંતિમ સંસ્કાર દરમિયાન માટલું તોડવા પાછળનો તર્ક જાણો છો?

જો યુદ્ધ થાય તો ભારત સામે 10 મિનિટ પણ નહીં ટકી શકે ગદ્દાર પાકિસ્તાન !

શું AC સાથે સ્ટેબિલાઇઝર લગાવવું જોઈએ ? જાણો અહીં

ભિખારી પાકિસ્તાનને ભારતે આપશે સજા, દોઢ કરોડથી વધુ ઘરોમાં છવાશે અંધારપટ

1 શેર પર 45 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની

શીખવવાનીYoga for kids: બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર કઈ છે?

કંગાળ પાકિસ્તાનમાં ભારતથી જતી હતી આટલી ટ્રેનો

સોનાનો ભાવ આજે ફરી ઘટ્યો ! જાણો 10 ગ્રામ સોનું કેટલું સસ્તું

પંજાબી સ્ટાઈલમાં બનાવો સ્વાદિષ્ટ આલુ પરાઠા, બાળકોના દાઢે વળગશે

કાનુની સવાલ: દીકરાને આપેલી મિલકત, માતા પાછી માગી શકે?

આટલી વસ્તુઓ માટે ભીખારી પાકિસ્તાન ગુજરાત ઉપર આધાર રાખે છે

શું છે પીરિયડ્સ ફ્લૂ, જાણો તેના લક્ષણો

APMC Rates : વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5580 રહ્યા

3 બાળકોનો પિતા છે વેન્સ, આવો છે પરિવાર

છેલ્લા બે દિવસમાં આટલા ઘટયા સોનાના ભાવ

દિવસ દરમિયાન આકાશ વાદળી કેમ દેખાય છે? જાણો તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક

પાકિસ્તાનના શેરબજારમાં મોટું સંકટ !

ગૌતમ અદાણીને અચાનક પડી ગઈ 6,400 કરોડ રૂપિયાની જરૂર !

અડાલજની વાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટીઓ
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ

સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
