Gujarati NewsPhoto gallerySBI Fund Management IPO you can buy SBI Fund shares know how and where to buy Shares
SBI ફંડ મેનેજમેન્ટનો IPO લોન્ચ થવામાં લાગશે સમય, પરંતુ તમે ખરીદી શકો છો તેના શેર, જાણો કેવી રીતે અને ક્યાંથી ખરીદી કરવી
SBI ફંડ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની SBI મ્યુચ્યુઅલ ફંડની એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે નિમણૂક કરવામાં આવી છે. SBIFMPL એ ભારતીય જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યુરોપિયન એસેટ મેનેજમેન્ટ કંપની Amundiવચ્ચેનું સંયુક્ત સાહસ છે. તમે તેના શેરની ખરીદી કરી શકો છો, જે ભવિષ્યમાં સારૂ રિટર્ન આપી શકે છે.