Photos : સારા અલી ખાને બ્લેક ડ્રેસમાં દેખાડ્યો તેનો બોલ્ડ અવતાર, જુઓ તસવીર

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તેની છેલ્લી ફિલ્મ 'અતરંગી રે'માં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

| Edited By: | Updated on: Feb 13, 2022 | 9:49 PM
4 / 5
સારા છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળી હતી. આ ફિલ્મે તેની કારકિર્દીને એક અલગ વળાંક આપ્યો છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળ્યા હતા.

5 / 5
સારા અલી ખાન હવે વિકી કૌશલ સાથે ફિલ્મ કરી રહી છે. તેણે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. તેના શીર્ષકની હજુ પુષ્ટિ થઈ નથી.