AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: સારા અલી ખાન ભાઈ ઈબ્રાહિમ સાથે કાશ્મીરમાં માણી રહી છે વેકેશન, શેર કરી ખુબસુરત તસ્વીર

સારા અલી ખાનનું તેના ભાઈ ઈબ્રાહમ અલી ખાન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. તે ઘણીવાર તેના ભાઈ સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ વખતે આ બંને ભાઈ-બહેન કાશ્મીરની વાદી પાસે પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 8:15 AM
Share
સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારાની સાથે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન છે. બંને કાશ્મીરમાં રજાઓ માણી રહ્યા છે. આ વેકેશન દરમિયાન બંને ખૂબ જ ખુશ અને મસ્તી કરતા જોવા મળે છે.

1 / 5
સારાએ શેર કરેલી તસવીરો ખૂબ જ સુંદર છે. આખું કાશ્મીર બરફની ચાદરથી ઢંકાયેલું જોવા મળે છે. લોકેશન ખુબ જ શાનદાર છે.

2 / 5
સારા સાથે આ વેકેશનમાં ભાઈ તો છે જ પણ  તેના કેટલાક મિત્રો પણ છે. તે તેના મિત્રો સાથે સ્નો ટેડી બનાવવાની મજા માણી રહી છે.

3 / 5
સારાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો  અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ 'અતરંગી રે'માં કામ કર્યું હતું. તેમના કામના ખૂબ વખાણ થયા. આ ફિલ્મમાં તેણે બિહારી યુવતીનું પાત્ર ભજવ્યું હતું.

4 / 5
'અતરંગી રે' એક્ટ્રેસે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે ઘર ત્યાં છે જ્યાં ભાઈ છે. આ ભાઈ-બહેનો કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે છે. ત્યાં તેઓ બરફ સાથે રમતા અને આનંદ માણતા જોવા મળે છે.

5 / 5

ps : instagram

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">