
સામંથાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ શાકુંતલમનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે.

ગયા વર્ષની શરૂઆતમાં સામંથા પુષ્પા ધ રાઇઝ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આઈટમ સોંગ ઓ એન્ટાવા કર્યું હતું જેમાં તેની બોલ્ડ સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી હતી.