Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાન એપ્રિલમાં પૂજા હેગડે સાથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

|

Mar 01, 2022 | 1:42 PM

સલમાન ખાન હાલમાં જ ટાઈગર ફિલ્મનું શૂટિંગ કરીને દિલ્હીથી પરત ફર્યો છે. આ દરમિયાન કેટરીના કૈફ પણ સલમાન ખાન સાથે હતી. હવે આ ફિલ્મ બાદ સલમાન કભી ઈદ કભી દિવાળી પર કામ કરવા જઈ રહ્યો છે.

1 / 5
સલમાન ખાન હાલમાં જ તેની ધ બેંગ ટૂર પરથી પરત ફર્યો છે. આ પહેલા તેણે તેની ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ દિલ્હીમાં કર્યું છે. દિલ્હીથી પરત ફર્યા બાદ સલમાન હવે તેની કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ કરશે.

2 / 5
અહેવાલો અનુસાર, સલમાન એપ્રિલના પહેલા સપ્તાહમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ શરૂ કરશે.

3 / 5
આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમાં સલમાનની સાથે ઝહીર ઈકબાલ પણ હશે જે વર્ષ 2019માં ફિલ્મ નોટબુકમાં જોવા મળ્યો હતો.

4 / 5
સલમાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં હશે. બંને પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ધ બેંગ ટૂરમાં પૂજા હેગડે પણ સલમાન સાથે ગઈ હતી.

5 / 5
Salman khan Viral video (File Photo)

Salman khan Viral video (File Photo)

Next Photo Gallery