
આ કારને ખાસ લાકડાથી ડિઝાઇન કરવામાં આવી છે, જેને તૈયાર કરવામાં 8,000 કલાકથી વધુનો સમય લાગ્યો છે. જ્યારે બોડીવર્ક માટે એલ્યુમિનિયમ અને કાચના કણોમાંથી સફેદ રંગનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે.

રોલ્સ-રોયસ Arcadia Droptailમાં 6.75-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V12 પેટ્રોલ એન્જિન છે, જે 593 bhp પાવર અને 840 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન લગભગ 5 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. હાલમાં ભારતીય બજારમાં તેના આગમન વિશે કોઈ જાહેરાત કરાઈ નથી. (Image - Rolls Royce)