મોટિવેશનલ શાયરી : મોર્નિંગ મોટિવેશન માટે આ ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

વ્યક્તિને જીવનના દરેક તબક્કે મોટિવેશન અને પોઝિટિવ વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.તો આજે ખાસ તમારા માટે મોટિવેશન શાયરી લઈને આવ્યા છે.

| Updated on: Dec 26, 2023 | 11:45 AM
4 / 5
નસીબ જિનકે ઉંચે ઔર મસ્ત હોતે હૈ,ઈમ્તિહાન ભી ઉનકે જબરદસ્ત હોતે હૈ

નસીબ જિનકે ઉંચે ઔર મસ્ત હોતે હૈ,ઈમ્તિહાન ભી ઉનકે જબરદસ્ત હોતે હૈ

5 / 5
રિશ્તે હો યા જજ્બાત દોનો સે સંભલના શીખો, વક્ત ઔર કિસ્મત ના જાને કબ બદલ જાએ

રિશ્તે હો યા જજ્બાત દોનો સે સંભલના શીખો, વક્ત ઔર કિસ્મત ના જાને કબ બદલ જાએ