દોસ્તી શાયરી : તમારા જીવનના ફાયર બ્રિગેડ સમાન મિત્રો સાથે શેર કરો આ શાયરી

આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોય જ છે.જેને તમે તમારા મનની વાત તેને કરી શકો છો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી.આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.

| Updated on: Aug 03, 2024 | 5:06 PM
4 / 5
દોસ્ત કભી ગિરને નહીં દેતે, ના હી કિસી કે નજરોં મે, ના હી કિસી કે કદમોં મેં

દોસ્ત કભી ગિરને નહીં દેતે, ના હી કિસી કે નજરોં મે, ના હી કિસી કે કદમોં મેં

5 / 5
હમારી દોસ્તી ઈતની ગહરી હો કી, કરતૂતે મેરી હો, ઔર બેઈજ્જતી તુમ્હારી હો

હમારી દોસ્તી ઈતની ગહરી હો કી, કરતૂતે મેરી હો, ઔર બેઈજ્જતી તુમ્હારી હો

Published On - 1:23 pm, Thu, 21 December 23