મોટિવેશન શાયરી : જીવનને સફળતાની સીડી સુધી લઈ જવામાં મદદરુપ થાય તેવી શાયરી ગુજરાતીમાં વાંચો
આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ, સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.
Disha Thakar |
Updated on: Dec 06, 2023 | 10:01 AM
4 / 5
દુનિયા કી હર ચીજ ઠોકર લગને સે ટૂટ જાતી હૈ એક કામયાબી હી હૈ જો ઠોકર લગને કે બાદ આતી હૈ
5 / 5
કોઈ ભી મહાન વ્યક્તિ અવસરો કી કમી કે બારે મેં શિકાયત નહીં કરતા