The Big Pictureના સ્ટેજ પર રણવીરે આ સુંદરીઓ સાથે કરી ખૂબ મસ્તી, જુઓ તસવીર

રણવીર સિંહ તેમના ટીવી શો ધ બિગ પિક્ચરના સ્ટેજ પર ખૂબ જ અનોખી સ્ટાઇલમાં દેખાયા હતા. રણવીર બ્લેક કલરનું શૂટ પહેરીને ફોટોગ્રાફરો માટે પોઝ આપી રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:01 AM
રણવીર સિંહ તેમના ટીવી શો ધ બિગ પિક્ચરના સ્ટેજ પર ખૂબ જ અનોખી સ્ટાઇલમાં દેખાયા હતા. રણવીર બ્લેક કલરનું શૂટ પહેરીને ફોટોગ્રાફરો માટે પોઝ આપી રહ્યો હતો. તેમનો શો ધીમે ધીમે ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.

1 / 6
સારા અલી ખાન અને જાન્હવી કપૂર પણ રણવીર સિંહ સાથે મંચ પર દેખાઇ હતી. બંને વેસ્ટર્ન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 6
આ દરમિયાન રણવીરે ફોટોગ્રાફરોને નિરાશ ન કર્યા અને તે સંપૂર્ણ ઉર્જા સાથે ફોટો પડાવતા જોવા મળ્યો હતો.

3 / 6
સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરે રણવીર સાથે ખૂબ મસ્તી કરી હતી.

4 / 6
રણવીર સિંહે શો ધ બિગ પિક્ચરથી ટીવીમાં ડેબ્યુ કર્યું છે. આ શોમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ આવી રહી છે.

5 / 6
પહેલા શોના પહેલા જ એપિસોડમાં રણવીરે પોતાની એનર્જીથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. રણવીરનો આ શોમાં આગળ જતાં વધુ મજા આવશે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">