રાની ચેટ્ટર્જીએ તસવીરો શેર કરી મહિલાઓને આપ્યો સ્ટ્રોંગ મેસેજ, થઈ રહ્યા છે વખાણ

|

Dec 29, 2021 | 6:15 PM

રાની ચેટર્જી ભોજપુરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રાની અવારનવાર પોતાની પોસ્ટ દ્વારા ફેન્સને મેસેજ આપે છે. હવે અભિનેત્રીએ મહિલાઓને લઈને એક સંદેશ આપ્યો છે.

1 / 5
રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ગ્લેમરસ ફોટોઝ શેર કરતી રહે છે. હવે રાનીએ પોતાની નવી તસવીરો શેર કરીને મહિલાઓ માટે એક સંદેશ આપ્યો છે.

2 / 5
ફોટો શેર કરતા રાનીએ લખ્યું, આત્મવિશ્વાસુ મહિલાઓ રડતી નથી, તેઓ શાંત રહે છે અને આગળ વધે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાની એ સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાના માટે નવી કાર ખરીદી હતી. રાનીએ મર્સિડીઝ કાર ખરીદી છે.

4 / 5
રાનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ મેરા પતિ મેરા દેવતા હે માં જોવા મળશે.

5 / 5
આ સિવાય તે એક નવી વેબ સિરીઝમાં પણ જોવા મળવાની છે. જો કે આમાં રાનીની ભૂમિકા શું છે તે અંગેની માહિતી સામે આવી નથી.

Next Photo Gallery