
આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના RMO ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ. વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી તથા આશરે 50 થી 55 જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

તો રાજકોટ કલેકટર અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.