
મેટ્રીઝના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળે તેવી સંભાવના છે. ભાજપને 115થી 130 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 65થી 75 બેઠકો પર સ્થાન મળી શકે છે. તો અન્યના ફાળે 12થી 19 બેઠકો જઈ શકે છે.

ઈટીજીના સર્વે અનુસાર ભાજપને 108 થી 128 બેઠક મળે તેવી સંભાવના છે. તો કોંગ્રેસમાં 56-72 બેઠક મળે તેવી શક્યતા છે. તો અન્યના ફાળે 13-21 બેઠક પર આવી શકે છે.