
રાજવી પરિવારમાં અંદાજે 500 અંગત નોકર છે. મહેલ સંકુલમાં ઘણી ઈમારતો, ગેલેરીઓ, રેસ્ટોરન્ટ્સ, મ્યુઝિયમ આવેલા છે.

પ્રિન્સેસ દિયા કુમારી સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે મ્યુઝિયમ ટ્રસ્ટ ચલાવે છે. તેઓ જયપુરમાં 'ધ પેલેસ સ્કૂલ અને મહારાજા સવાઈ ભવાની સિંહ સ્કૂલ'નું પણ સંચાલન કરે છે. તેમણે રાજસ્થાનની વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે પ્રિન્સેસ દિયા કુમારી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
Published On - 12:07 pm, Sun, 3 December 23