
દિયા કુમારી પાસે અનેક કિંમતી ઘરેણાં છે, જેની કુલ કિંમત 75.40 લાખ રૂપિયા છે. આ રીતે તેમની કુલ સંપત્તિ 19.19 કરોડ રૂપિયા થાય છે.

તેમણે 12 કરોડથી વધારે રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નાણાનું રોકાણ જયપુર પેલેસ હોટેલ પ્રાઈવેટ લિમિટેડ, સિમ્પલ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ, શ્રીરાધા ગોવિંદજી કન્સ્ટ્રક્શન એન્ડ રિલેટર્સ પ્રાઈવેટ લિમિટેડ અને મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવ્યું હતું.
Published On - 4:53 pm, Sun, 3 December 23