
દિયા કુમારીએ ઓગસ્ટ 1994માં સિવારમાં કોથરા થીકાનના નરેન્દ્ર સિંહ રાજાવત સાથે ગુપ્ત રીતે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમણે લગભગ બે વર્ષ બાદ તેમની માતાને તેના લગ્ન વિશે જણાવ્યું હતું.

તેમને ત્રણ બાળકો છે. સૌથી મોટા પુત્ર પદ્મનાભ સિંહને દિયા કુમારીના પિતા ભવાની સિંહે દત્તક લીધા હતા અને જયપુરના રાજશાહી સામ્રાજ્યના વારસદાર જાહેર કર્યા હતા.
Published On - 2:14 pm, Sun, 3 December 23