
ઘણા લોકોને વરસાદની મોસમ ખૂબ જ ગમે છે. પણ ચોમાસા વગર પડતો વરસાદ લોકોમાં બેચેની ઉભી કરે છે અને કોઈ કામમાં મન લાગતુ નથી ત્યારે આ શાયરીથી તમારો મૂડ સુધરી શકે છે.

વરસાદની પડતા ગરમાગરમ ચા અને ભજીયા ખાવાનો આનંદ પણ અલગ હોય છે. વરસાદની આ સુંદર પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ઘણા લોકો પસંદ કરે છે. ત્યારે આ શાયરી સોશિયલ મીડિયામાં શેર કરવા માટે બેસ્ટ છે.

જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો અમે તમારા માટે વરસાદ સાથે જોડાયેલી સુંદર કવિતા લાવ્યા છીએ. આ શરિયાઓ દ્વારા તમે તમારા પ્રેમન ઈઝહાર કરી શકો છો.

વરસાદ પર ગુજરાતી શાયર અને કવિઓએ લખેલી કેટલીક જબરદસ્ત ગુજરાતી વરસાદ શાયરી લઈને આવ્યા છે.

વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે