એરફોર્સમાં કામ કરવાની મોટી સોનેરી તક, તાત્કાલિક અરજી કરો અને સીધી સરકારી નોકરી મેળવો

જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ નોકરીની મોટી તક છે. તમે સીધા પૂણેમાં નોકરી કરી શકો છો. એરફોર્સમાં આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે અરજી કરવા માટે માત્ર થોડાં દિવસો બાકી છે. આ ભરતી પ્રક્રિયા માટે તાત્કાલિક અરજી કરો અને સરકારી નોકરીઓ મેળવો.

| Updated on: Dec 04, 2023 | 3:10 PM
4 / 5
10 ડિસેમ્બર 2023 અરજી કરવાની છેલ્લી તારીખ હશે. તમારે તમારી અરજી AF એરફોર્સ સ્ટેશન લોહેગાંવ, પુણે પર મોકલવાની રહેશે.

10 ડિસેમ્બર 2023 અરજી કરવાની છેલ્લી તારીખ હશે. તમારે તમારી અરજી AF એરફોર્સ સ્ટેશન લોહેગાંવ, પુણે પર મોકલવાની રહેશે.

5 / 5
અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. હવે થોડાં જ દિવસો બાકી રહ્યા છે. આથી ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ.

અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. હવે થોડાં જ દિવસો બાકી રહ્યા છે. આથી ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ.