Porbandar: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ભારતીય તટરક્ષક દળની જેટ્ટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનની કરી સમીક્ષા

|

May 09, 2022 | 5:18 PM

ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે યોજવામાં આવેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

1 / 5

2 / 5
આ કાર્યક્રમનું આયોજન ભારતીય તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર સાથે સહયોગમાં ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.

3 / 5
ભારતીય તટરક્ષક દળ, ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા, મત્સ્યપાલન વિભાગના કર્મીઓ, સ્થાનિક માછીમાર સમુદાયના લોકો અને સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200 લોકોની સહભાગીતા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

4 / 5
મંત્રી પરશોત્તમ રૂપાલાએ ભારતીય તટરક્ષક દળના જહાજ સાર્થક અને FSIના જહાજ મત્સ્ય વૃષ્ટીની પણ મુલાકાત લીધી હતી. FSIની પહેલ “CCRF (જવાબદારીપૂર્ણ માછીમારી માટે આચાર સંહિતા) ઓરિએન્ટેશન કાર્યક્રમ”ના સુનિયોજિત લોન્ચિંગ માટે છે.

5 / 5
આ કવાયત માટે સુવિધા પૂરી પાડવા અને તેને સફળ બનાવવાની દિશામાં ICG દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની મંત્રીએ પ્રશંસા કરી હતી.

Published On - 5:18 pm, Mon, 9 May 22

Next Photo Gallery