
PM મોદીએ મા ના પાર્થિવ દેહને આપી કાંત, જુઓ તસવીરો

રાયસણ ખાતે હિરાબાના અંતિમ દર્શન કરતા PM Modi

ભારે હ્રદયે મા ને આપી વિદાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ઇશ્વર ચરણ પામ્યા છે, PM મોદીએ માના અંતિમ દર્શન કરી મા ને અશ્રુભિની આંખે વિદાય આપી છે

માતાના પાર્થિવ દેહને હિન્દુ વિધી પ્રમાણે અગ્નિદાહ આપતા PM Modi

મા ના દેહને મુખાઅગ્નિ આપતા PM Modi
Published On - 8:34 am, Fri, 30 December 22